Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

વઢવાણના કચરાના ઢગલામાં PPE કીટ મળી

વઢવાણ શહેરના સતવારા પરા થી આગળ જતા વઢવાણ લીમડી રોડ ઉપર એક કચરાનો મહાકાય ઢગલો પડ્યો છે જેમાં કોરોનાવાયરસ માં વપરાતી આ પિ પી કીટ જોવા મળતા આરોગ્ય તંત્રની બેદરકારી સામે આવી છે  કોંગ્રેસના વઢવાણ ના કાર્યકર સતિષભાઈ ગમારા તેમજ અન્ય લોકોની નજરમાં કીટ આવતા તંત્રને જાણકારી આપવામાં આવી છે અને આ કીટકોને નાખી તેનો પણ સવાલ કરવામાં આવ્યો છે ત્યારે સુરેન્દ્રનગર અને વઢવાણમાં હાલમાં કોરોનાવાયરસ ના દર્દીઓની સંખ્યા દિન પ્રતિદિન વધતી જઇ રહી છે ત્યારે આવા દર્દીએ ઉપયોગ કરેલ કીટ જાહેર માર્ગો પર જોવા મળતા શું કોરોના વાયરસ ફેલાવવાનો કોઈએ કારસ્તાન રહ્યું છે કે શું ! એવો પણ સવાલ ઉઠાવ્યો હતો હાલમાં તો આ ટ્વીટ જોવા મળતા.(તસ્વીર : ફારૂક ચૌહાણ, વઢવાણ)(

(11:27 am IST)