Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

સાવરકુંડલા : સુકાનેર નદીમાં પૂરના પ્રવાહમાં ટ્રેકટર સાથે ખેડૂત ફસાયો

સ્થાનિકો દ્રારા ખેડૂતને દોરડું નાખી બચાવી લેવાયો

 

અમરેલી-સાવરકુંડલા શહેર અને ગ્રામ્યવિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો ભારે .વરસાદના કારણે નદી,નાળા છલકાયા હતા ત્યારે .સાવરકુંડલામા આવેલ સુકનેરા નદીમાં પુર આવતા ખેડૂત તેના ટ્રેકટર સાથે અટવાઇ ગયો.હતો અને પુરના પ્રવાહમાં ટ્રેકટર અટવાઈ ગયું  હતું જોકે .સ્થાનિકો દ્રારા ખેડૂતને દોરડું નાખી બચાવી લેવાયો હતો .ખેડૂતનું ટ્રેકટર પાણીમાં અટવાઇ ગયું હતું .લોકો પુરને જોવા ઉમટી પડયા.હતા 

(11:21 pm IST)