Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

પડધરી-ખામટા મહિલા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા એસ.ટી. મુદ્દે ચક્કાજામ

(મનમોહન બગડાઇ દ્વારા) પડધરી : પડધરીના ખામટા મહિલા કોલેજના વિદ્યાર્થીઓ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની આગેવાનીમાં એસ.ટી. પ્રશ્ને ચક્કાજામ કરીને રોષ ઠાલવ્યો હતો.

(4:19 pm IST)