Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

હર્ષદ ચેક પોસ્ટ પાસે જુનાગઢથી ખંડણીખોર અપહરણ કરી નિકળેલ આરોપીઓને ભોગ બનનાર સાથે પકડી પાડતી કલ્યાણપુર પોલીસ

ખંભાળીયા તા. ૧૨:  જુનાગઢ તાલુકા પો સટે. ફર્સ્ટ ગુર.ન ૧ર૬/ર૦૧૯ ઇ.પી.કો કલમ ૩૬૪ એ,૩૬૫,૩૯ર,૧૧૪ મુજબના ગુન્હાના કામે ફરીયાદી પરેશભાઇ જયંતીલાલ સંઘાણી  લુહાણા ઉ.વ.૪૪ રહે. સમા ગામ કેનાલ રોડ વડોદરા વાળાના ભાઇ જીતેનભાઇ જયતીભાઇ સંઘાણી ઉ.વ ૪૭ રહે જુનાગઢવાળાનું કોઇ ત્રણ અજાણ્યા ઇસમો જીતેનભાઇની ફોર વ્હિલ ડસ્ટર કારમાં અપરણ કરી ફરીયાદી પાસે રૂ.૫ ૫૦.૦૦૦/-ની ખંડણી માગી લઇ ગયેલ હોય જેથી હર્ષદ ચેક પોસ્ટ ખાતે પો.કોન્સ. થારીયાભાઇ કેશુભાઇ તથા પો.કોન્સં પરબતભાઇ વરૂ તથા કમલેશવન વન તથા એસ.આર.ડી. જવાન મિલનગીરી રામદતી તથા કેતનભાઇ કેશવાલાનાઓ વાહન ચેકિંગમાં હોય અને ઉપરોકત નંબરની કાર આવતા તેને રોકી પો. સબ ઇન્સ ઝેડ એલ ઓડેદરા કલ્યાણપુર પો.સ્ટે નાઓને જાણ કરતા  (૧) ભરતભાઇ દેવાભાઇ કુછડીયા  મેર ઉ.વં૨૪ રે.જુનાગઢ દોલતપરા કસ્તુરબા સોસાયટી શેરી નં.૦૯  (ર) રાજનભાઇ રામભાઇ ગોરાણીયા  મેર આશરે ઉવ.ં૧૮ રહે. જુનાગઢ દોલતપરા કસ્તુરબા સોસાયટી  (૩) ઓમભાઇ જયેશભાઇ ભડસીયા  ખાટ રજપુત આશરે ઉ.વ.૧૭ રહે ગાંધીગ્રામ સરકારી ગોડાઉન પાસે ગુરુદેવ બેકરીની બાજુમાં તાજી.જુનાગઢવાળાઓને   સોનાનો ચેન કિ.્ન.૪૦.૦૦૦/-તથા રોકડ રૂ.૨૪.૦૦૦/-  તેમજ  બે  છરી   કિ.ર૦/-તેમજ ડસ્ટર કાર નં.જી.જે.૧૧ એ.એસ.૪૮૦૦  કિ. રૂ.૫.૦૦.૦૦૦/- સાથે મળી ભોગ બનનાર જીતેનભાઇ જયંતીલાલ સઘાણીની અપરહણ કારોની ચુંગલમાંથી મુકત કરાવી ે જુનાગઢ તાલુકા પોસ્ટે. ખાતે સોપી આપવા તજવીજ કરેલ છે

આ કામગીરી કલ્યાણપુર પો.સ્ટે.ના ઝેડ.એલ.ઓડેદરા પો.સબ ઇન્સ.નાઓ તથા સ્ટાફના થારીયાભાઇ કેશુભાઇ તથા પરબતભાઇ વરૂ તથા હરદાસભાઇ ચાવડા તથા મયુરભાઇ ગોજીયા તથા વિંઝાભાઇ ઓડેદરા તથા અક્ષયરાજસિંહ નાઓએ કરેલ.

(1:15 pm IST)