Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

ગોંડલમાં આર્મી જવાનોની સાઇકલ યાત્રાનું સ્વાગત

ખીરસરા (રણ) : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦ મી જન્મ નિમિતે અહિંસા અને સ્વચ્છતા જેવા સંદેશાઓને સાથે લઇને આર્મી ફોર્સના ૫૦૦ જવાનો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરની દિલ્હી સાયકલ પર જઇ રહેલ અને ગોંડલ ખાતે આવતા તેમનંુ પોલીસ અધિક્ષક બલરામ મીણા તથા રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ગોંડલ ગામના સ્થાનિક આગેવાનો તથા કાર્યકર્તાઓ તથા પ્રજાજનો દ્વારા સીઆરપીએફના અને પેરા મિલીટરી ફોર્સના જવાનોનું ગોંડલ એપીએમસી મા. યાર્ડ ગોંડલ ખાતે અભિવાદન અને સ્વાગત કરવામાં આવેલ છે. તે તસ્વીર.

(12:09 pm IST)