Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

મેંદરડાના મધુવતી ડેમના નવા નીરના વધામણા

મેંદરડા : મેંદરડાના મધુવતી ડેમ ઓવરફલો થતા નવા નીરના વધામણા ભાજપના આગેવાનો સી.ટી. પટેલ, વીનુભાઇ કથીરીયા, એસ.બી. કાનાણી, હરેશભાઇ ઠુમર, સંજયભાઇ છોડવડીયા, હમીરભાઇ માડમ દ્વારા કરવામાં આવ્યા  હતા. (તસ્વીર-અહેવાલ ગોૈતમ શેઠ મેંદરડા)

(12:06 pm IST)
  • નવા મોટર વહિકલ એક્ટનો વિરોધ : બિહારના કટિહારમાં પ્લાસ્ટિકનો ડોલ માથામાં પહેરીને ચલાવાયું બાઈક ; પટનામાં પોલીસ અને પબ્લિક વચ્ચે ઘર્ષણ :પોલીસ પર પથ્થરમારો થયો : પોલીસ ભીડને વિખેરવા કર્યો લાઠીચાર્જ ફોટો katihar access_time 1:08 am IST

  • નવો મોટર વેહીકલ એક્ટ પશ્ચિમ બંગાળમાં લાગુ નહીં પડાય : ટ્રાફિક નિયમના ભંગ બદલ 10 ગણા દંડની જોગવાઈ ગેરવ્યાજબી : મુખ્ય મંત્રી મમતા બેનરજીની બગાવત access_time 8:10 pm IST

  • રાત્રે 10-30 વાગ્યે રાજકોટની ભાગોળે કુવાડવાથી નવાગામ વચ્ચે ધીમીધારે વરસાદ ચાલુ : access_time 11:09 pm IST