Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

ભાવનગરમાં જીતુભાઈ વાઘાણીના જન્મ દિને કેન્દ્ર સરકારના નિર્ણયને આવકારવા વિરાટ રેલી

ભાવનગર તા.૧૨:ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને ભાવનગર પશ્યિમના ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી ના જન્મ દિવસ નિમિત્ત્।ે ભાવનગર નાગરિક સમિતિ દ્વારા તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા કાશ્મીરમાં કલમ ૩૭૦ અને ૩૫હ્ય્ રદ્દ કરવાના નિર્ણયને આવકારવા રેલી યોજવામાં આવી હતી. શહેરના એ.વી.સ્કુલ ગ્રાઉન્ડ ખાતેથી નીકળેલી રેલીમાં જીતુભાઈ વાઘાણી, વિભાવરીબેન દવે,ભાવનગર રાજવી વિજયરાજસિંહ ગોહિલ,મેયર મનહરભાઈ મોરી,ભાજપના આગેવાનો,જાણીતા ઉદ્યોગપતિ કોમલકાંત શર્મા સહિતના અગ્રણીઓ,સંતો,નગરજનો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતાં આ રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી,લીકોએ જીતુભાઈ વાઘાણી ને શુભેચ્છાઓ પાઠવી હતી.

(12:04 pm IST)
  • દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં VIP માટેની અલગ સુવિધા રદ : તમામ નાગરિકને સમાન આરોગ્ય સેવા મેળવવાનો અધિકાર : મુખ્ય મંત્રી કેજરીવાલની ટ્વીટર ઉપર ઘોષણાં access_time 8:12 pm IST

  • મર્જર સામે બેંક યુનિયનોનું એલાન-એ-જંગઃ ૨૫થી ૨૭ સપ્ટેમ્બર હડતાલ ઉપર જવા ૪ યુનિયનોએ લીધો નિર્ણયઃ માસાંતે પાંચ દિવસ કામકાજ ખોરવાશેઃ નવેમ્બરમાં અનિશ્ચિત મુદ્દતની હડતાલની ચેતવણી access_time 4:03 pm IST

  • વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને મળેલી ભેટ સોગાદોથી ડ્રોઈંગ રૂમને સજાવવાની તક : 14 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર 2019 દરમિયાન 2772 વસ્તુઓની ઓનલાઇન નીલામી : છેલ્લા 6 માસ દરમિયાન મળેલી ચાંદીની તલવાર ,મૂતિઓ , થ્રી ડી ઇમેજ ,સહીત દુર્લભ વસ્તુઓ વધુમાં વધુ કિંમત ચૂકવનારને અપાશે access_time 8:08 pm IST