Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

ઉનામાં કોૈન બનેગા કરોડપતિમાં ૨૫ લાખ જીતી ગયેલ ડો. કૃપા દેસાઇએ ગણેશજીની આરતી ઉતારી

ઉના તા ૧૨ : દયાનંદ કા રાજા ગણપતિ ભગવાનની ની આરતી કોૈન બનેગા કરોડપતિમાં ૨૫ લાખ જીતી ગયેલ ડો. કૃપાબેન દેસાઇએ ઉતારી હતી.

ઉનાનું ગોૈરવ વધારનાર ડો. કૃપાબેન દેસાઇ કોૈન બનેગા કરોડપતિમાં જઇ અને ૨૫ લાખ રૂપિયા જીતેલા એના સંદર્ભમાં દયાનંદ સોસાયટીમાં મુખ્ય મહેમાન બનાવેલ અને ૧૦૮ દીવાની આરતી રાખેલ અને સાથે સાથે એમના માતુશ્રી પ્રીતીબેન દેસાઇ કે જે શિશુભારતી સ્કુલમાં શિક્ષીકા તરીકે ફરજ બજાવતા અને ડો. કૃપાબેન દેલવાડા પી.એચ.સી. માં હાલ ફરજ બજાવી રહ્યા છે એ દરમિયાન  કે.બી.સી. સુધી સફળતા મેળવેલ અને ખાસ ગણપતિ બાપાની આરતી ઉતારી હતી. (૩.૬)

(11:55 am IST)
  • રાત્રે 10-30 વાગ્યે રાજકોટની ભાગોળે કુવાડવાથી નવાગામ વચ્ચે ધીમીધારે વરસાદ ચાલુ : access_time 11:09 pm IST

  • દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં VIP માટેની અલગ સુવિધા રદ : તમામ નાગરિકને સમાન આરોગ્ય સેવા મેળવવાનો અધિકાર : મુખ્ય મંત્રી કેજરીવાલની ટ્વીટર ઉપર ઘોષણાં access_time 8:12 pm IST

  • કાંગોમાં છ દિવસની શોધખોળ બાદ સૈન્ય ઓફિસર ગૌરવ સોલંકીનો મૃતદેહ મળ્યો :યુએન શાંતિ મિશન અંતર્ગત કાંગોમાં તૈનાત હતા લેફ્ટન્ટ કર્નલ સોલંકી :8 સપ્ટેમ્બરથી ચેંગેરા ટાપુ પાસે કિબુ લેકમાં ક્યાકીંગ કરવા ગયા હતા : તેઓના બાકીના સાથીદારોથી વિખુટા પડ્યા હતા access_time 1:09 am IST