Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

પોરબંદર કોસ્ટ ગાર્ડ દ્વારા હરઘર તિરંગા

પોરબંદરઃ ઇન્ડીયન કોસ્ટ ગાર્ડ દ્વારા સરકારી હાઇસ્કુલ રાણાવાવ ખાતે હરઘર તિરંગા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. આઝાદી કા અમૃત મહત્સવ અંતર્ગત હર ઘરતિરંગા વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રધ્વજ લેહરાવવાના વિવિધ પ્રોટોકોલ અંગે ઉપયોગી ર્માદર્શન  ઇન્ડીયન કોસ્ટ ગાર્ડના અધિકારીશ્રીઓ દ્વારા સરકારી હાઇસ્કુલ રાણાવાવના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને માર્ગદર્શન આપવામાં આવેલ. શાળાના આચાર્યશ્રી એસ એચસોની દ્વારા ઇન્ડીયન કોસ્ટ ગાર્ડના અધિકારીઓનો શાળા પરીવાર વતી આભાર માનવામાં આવેલ કાર્યક્રમની તસ્વીર.

(4:07 pm IST)