Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

ગોંડલમાં કોરોનાના વધુ 11 પોઝીટીવ કેસ નોંધાયા

 

ગોંડલમાં કોરોનાના વધુ 11  પોઝીટીવ કેસ નોંધાયા છે શહેરના પુનિત નગર ,માધવ વાડી, અંબિકાનગર, તક્ષશિલા સોસાયટી, ગુંદાળા રોડ ,નાગર શેરી , લક્ષ્મણ નગર, રાધાકૃષ્ણ નગર, ગોકુલધામ સોસાયટી અને ભોજરાજપરા માં બે કેસ કોરોના પોઝિટિવ નોંધાયા  છે આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી છે.

(11:21 pm IST)