Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

પોરબંદરના દરિયાકિનારે ભારે પવન ફૂંકાતા ત્રણ બોટ અને એક ટગ તૂટી પડ્યા

પોરબંદર ::::પોરબંદરના દરિયાકિનારે ભારે પવન ફૂંકાતા ત્રણ બોટ અને એક ટગ તૂટી પડ્યા હતા.

પોરબંદરના દરિયા કિનારે કાલે રાત્રીથી આજે સવારે પણ ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. જેના કારણે ત્રણ બોટ અને એક ટબ દરિયાકિનારે તૂટી પડ્યા હતા. જો કે, જોઇ જાનહાની થઇ ન હતી.

(12:32 pm IST)