Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

રાજકોટ સહિત પાંચ જીલ્લાના ૧૮ ડેમોમાં ૦II થી ૪ ફૂટની વધુ આવક

મેઘરાજાનો વિરામ પણ પાણીની ધીમી ધારે આવક ચાલુ... મોરબીમાં ૮૬ ટકા પાણી ભરાયું: રાજકોટમાં ૫૦ ટકા ઉપર ડેમો ભરાયા

રાજકોટ, તા. ૧૨ :. આજે સવારે મળતા છેલ્લા રીપોર્ટ મુજબ સર્વત્ર મેઘરાજાએ વિરામ લીધો પણ રાજકોટ સહિત પાંચ જીલ્લાના ૧૮ ડેમોમાં ધીમી ધારે ૦II થી ૩ ફુટ નવા પાણીની આવક ચાલુ હોવાનું સિંચાઈના કંટ્રોલ રૂમ ઉપરથી જાણવા મળ્યું હતું.

અત્રે એ નોંધનીય છે કે રાજકોટ જીલ્લાના ૨૫ ડેમોમાં ૫૦ ટકા વધુ પાણી ભરાયુ છે. મોરબીના ૧૦ ડેમોમાં ૮૬.૪૮ ટકા, જામનગર જિલ્લાના ૧૯ ડેમોમાં ૫૮.૩૪ ટકા, દ્વારકાના ૧૨ ડેમોમાં ૪.૧૨ ટકા, સુરેન્દ્રનગરના ૧૧ ડેમોમાં ૬૬.૨૧ ટકા, પોરબંદરનો સોરઠી ડેમ ખાલીખમ તો અમરેલીના સાકરોલીમાં ૧૩.૫૦ ફુટ પાણી છે.

રાજકોટ જીલ્લો

ડેમનું નામ

૨૪ કલાકમાં થયેલો વધારો ફુટમા

હાલની જીવંત કુલ સપાટી ફુટમાં

ભાદર

૦.૨૩

૨૪

મોજ

૦.૨૦

૩૧.૪૦

ફોફળ

૩.૮૭

૧૭.૯૦

વેણુ-૨

૧.૬૪

-

આજી-૧

૦.૩૬

૨૩.૦૦

આજી-૨

-

૨૮.૧૦

ગોંડલી

૦.૯૮

૧૯.૬૦

વાછપરી

૦.૨૩

૧૨.૭૦

મોરબી જીલ્લો

 

 

બ્રાહ્મણી

૦.૪૯

૨૩.૮૦

બ્રાહ્મણી-૨

૦.૧૬

૧૧.૮૦

ડેમી-૩

૧.૬૪

૧૨.૬૦

જામનગર જીલ્લો

 

 

ફોફળ

૦.૧૦

૧૪.૨૦

દ્વારકા જીલ્લો

 

 

સીંધણી

૧.૬૪

-

વેરાડી-૨

૨.૩૦

૫.૨૦

સુરેન્દ્રનગર જીલ્લો

 

 

વઢવાણ

૦.૧૦

૧૮.૬૦

ફલકુ

૦.૩૩

૧૪.૯૦

મોરસલ

૦.૬૬

૬.૨૦

લીંબડી ભોગાવો-૨

૦.૩૩

૫.૪૦

ધારી

૦.૮૨

૧૦.૮૦

(12:08 pm IST)