Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

કાલે જસદણમાં રાજકોટ જીલ્લાના સ્વાતંત્ર્ય પર્વ અંગે ખાસ રીહર્સલ બુધવારે રાજકોટમાં યોજાશે રીહર્સલ

ગુરૂવારે રાજકોટ સહિત દેશભરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થશેઃ કાલે રાજકોટ જીલ્લાના જસદણ ખાતે ખાસ રીહર્સલ યોજાશેઃ ગુરૂવારે રમણલાલ વોરા ધ્વજવંદન કરશેઃ બુધવારે ચૌધરી હાઈસ્કૂલ ખાતે રાજકોટમાં રીહર્સલ યોજાશેઃ એડીશ્નલ કલેકટર પરિમલ પંડયા સલામી ઝીલશે

(11:44 am IST)