Gujarati News

Gujarati News

News of Sunday, 12th July 2020

જૂનાગઢ જિલ્લામાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો : વધુ 34 કેસ પોઝીટીવ : કુલ કેસનો આંકડો 297એ પહોંચ્યો

શહેરમાં વધુ છ અને ગ્રામ્યમાં નવા 28 કેસ પોઝિટિવ નોંધાયા : વિસાવદરમાં 4 કેસ, કેશોદમાં 6 કેસ, માળિયાહાટિના અને ભેસાણમાં 3-3 કેસ

જૂનાગઢ જિલ્લામાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે આજે વધુ 34 કેસ પોઝીટીવ નોંધાયા છે જેથી તંત્રમાં દોડધામ મચી જવા પામી છે અને લોકોમાં ફફડાટ ફેલાયો છે આ સાથે કુલ લ કેસનો આંકડો 297એ પહોંચ્યો  છે આજે-શહેરમાં વધુ છ અને ગ્રામ્યમાં નવા 28 કેસ પોઝિટિવ નોંધાયા છે જેમાં  વિસાવદરમાં 4 કેસ, કેશોદમાં 6 કેસ, માળિયાહાટિના અને ભેસાણમાં 3-3 કેસ  નોંધાયા છે

 

(9:26 pm IST)