Gujarati News

Gujarati News

News of Sunday, 12th July 2020

ભાવનગરમાં કોરોનાનો કહેર: આજે વધુ 46 કેસ પોઝીટીવ : શહેરમાં 31 અને ગ્રામ્યમાં 15 નવા કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 625 થઇ

 ભાવનગર : ભાવનગરમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે શહેરમાં આજે 31 પોઝિટિવ કેસ નોંધ્યા જયારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 15 કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસ 46 થઈ છે
શહેર - જિલ્લા માં છેલ્લા 24 કલાક માં કુલ 46 પોઝીટી કેસ નોંધાયા છે
ભાવનગર જિલ્લામાં અત્યાર  સુધી ના કુલ  625 પોઝિટિવ કેસ થયા છે

 

(7:03 pm IST)