Gujarati News

Gujarati News

News of Sunday, 12th July 2020

જેતપુરમાં કોરોના નો વધતો કેર તાલુકાના ખજૂરી ગુંદાળા ગામે બે ભાઈઓ અને ચારણ સમઢિયાળા ગામે 1 મળી કુલ 3 લોકોના પોઝિટિવ રિપોર્ટ આવતા કુલ કેસ 37

જેતપુર : આજે પણ કોરોના નો વધતો કેર તાલુકાના ખજૂરી ગુંદાળા ગામે બે ભાઈઓ અને ચારણ સમઢિયાળા ગામે 1 મળી કુલ 3 લોકોના  પોઝિટિવ રિપોર્ટ આવતા કુલ કેસ  37 થયા છે.

       તાલુકાના ખજૂરી ગુંદાળા ગામે રહેતા સાકરીયા પરિવાર ના બે ભાઈ અને નીતિન લવજીભાઈ સાકરીયા ઉ. વ. 26 અને વિશાલ લવજીભાઈ સાકરીયા ઉ. વ. 25 તેમજ ચારણ સમઢિયાળા ગામે રહેતા પ્રાગજીભાઈ વાઘાણી ઉ. વ. 47 નો આજે કોવિદ ટેસ્ટ કરતા ત્રણે ના કોરોના પોઝિટિવ આવ્યા તમામ સુરત થી આવેલ છે

(10:45 pm IST)