Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

મેંદરડા યાર્ડ પાસે બે દિપડા સીસીટીવી કેમેરામાં કેદ

મેંદરડા : મેંદરડાના સામાકાંઠે બે દિપડા લટાર મારતા સીસીટીવી કેમેરામાં કેદ થતા વનવિભાગ દ્વારા તપાસ હાથ ધરી છે. યાર્ડ પાસે અનેક સરકારી કચેરીઓ આવેલ છે. ત્યારે ત્યારે યાર્ડના ચેરમેન એલ. ટી.રાજાણીએ  આ દિપડાને ઝડપી લેવા રજુઆત કરી છે. (તસ્વીર અહેવાલ : ગૌતમ  શેઠ-મેંદરડા )

(11:30 am IST)