Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

ગીર ગઢડાનું સણોસરી ગામ સંપર્કવિહોણું :ભારે વરસાદથી શાળા અને ગામ વચ્ચેનો પુલ પાણીમાં ગરક

ગીર ગઢડા તાલુકાના સણોસરી ગામ સંપર્કવિહોણું બન્યું છે. સણોસરી ગામમાં શાળા અને ગામ વચ્ચેનો પુલ ભારે વરસાદને લીધે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. પુલ ઉપરથી ભારે પ્રવાહમાં પાણી આવતા શાળાના બાળકોને રજા આપી દેવાઈ હતી. ઉપરવાસમાં વિસ્તારમાં ભારે વરસાદને લીધે ઠેર ઠેર પાણી ભરાયા છે

(10:43 pm IST)