Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

સાંજે લોધીકામાં બે કલાકમાં ધોધમાર બે ઇંચ વરસાદ ખાબક્યો : અનરાધાર મેઘમહેરથી સર્વત્ર પાણી વહ્યા

રાજકોટ :આજે બપોર બાદ રાજકોટ સહીત ગોંડલ જસદણ પંથકમાં જોરદાર વરસાદ વરસ્યો છે જેમાં લોધીકામાં સાંજે 4થી 6 દરમિયાન બે ઇંચ અનરાધાર વરસાદ વરસ્યો હતો બે કલાકમાં બે ઇંચ જેવો ધોધમાર વરસાદ થતા સર્વત્ર પાણી પાણી ફરી વળ્યાં હતા

(7:20 pm IST)