Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

ભાવનગરમાં સોની વેપારીઓને ત્યાં જીએસટી વિભાગ દ્વારા દરોડા

ભાવનગરમાં માં GST વિભાગ દ્વારા ઠેર ઠેર દરોડા પાડવામાં આવ્યા છે જેમાં શહેર ની ઝવેરી બજાર માં GST વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઇ છે જુદા જુદા વિસ્તાર માં આવેલ સોના ના વેપારી ને ત્યાં GST વિભાગ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે શહેર માં આવેલ સોની દ્વારકાદાસ વીરચંદ ને ત્યાં દરોડા પાડવામાં આવતા વેપારીઓ માં ફફડાટ વ્યાપી ગયો છે મેઈન બજાર અને વાઘાવાડી રોડ પર આવેલ શો રૂમ પર તપાસ નો ધમધમાટ... 

(3:11 pm IST)