News of Thursday, 12th July 2018

લીંબડી ના DYSP જાડેજાને ''ઇ કોપ'' એવોર્ડ

ભાવનગરઃ પાલીતાણા ભાવનગર સહિત રાજયના પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા અને અપહરણ કેસના સ્પેશ્યાલિસ્ટ કહીએ તો નવાઇ નહિ તેવા પ્રદીપસિંહજી આ એવોર્ડ માટે પસંદગી પામેલ છે. પ્રદીપસિંહજી જાડેજાની ઉત્તમ કામગીરીને લઇને ડીજીપીની કચેરી ખાતે ''ઇકોપ'' એવોર્ડ અર્પણ કરીને સન્માનિત કરાયા હતા.

(12:52 pm IST)
  • જેતપુરમાં અનરાધાર વરસાદથી સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાયા ટ્રોમા સેન્ટર અમે આઇસીયુ વિભંગમાં પાણી ઘુસી જતા કર્મચારીઓમાં પાણીના નિકાલ માટે કાર્યવાહી access_time 12:00 am IST

  • રાજકોટના લોધીકામાં ભારે વરસાદથી પાણીમાં એક બાળક સહિત ત્રણ લોકો તણાયા :ખેતરમાં વરસાદી પાણીનું ઘોડાપુર આવતા ત્રણ લોકો તણાયા :ચાર વર્ષના બાળકનું મોત :અન્ય બે લોકોનો આબાદ બચાવ access_time 12:17 am IST

  • દ્વારકાના સમુદ્રમાં શંકાસ્પદ જહાજ નજરે પડ્યુ : ભડકેશ્વર મંદિરથી ૪ માઈલ દૂર સમુદ્રમાં શંકાસ્પદ જહાજ દેખાયાની સ્થાનિકોમાં ચર્ચા : તંત્ર અને સુરક્ષા એજન્સીઓ અજાણ : ટીવી અહેવાલ access_time 6:35 pm IST