Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

કચ્છમાં ઝંઝાવાતી પવન સાથે વરસાદ શરૂ : ભુજ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ

 

વાયુ વાવાઝોડાની અસર કચ્છમાં પણ જોવા મળી હતી. કચ્છના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. ભારે પવન સાથે કચ્છમાં વરસાદ પડ્યો હતો. તો ભૂજ સહિત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થઈ ગયો હતો. જો કે વરસાદ પડતા ગરમીમાં રાહત જોવા મળી હતી.

(11:07 pm IST)