Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

પોરબંદર કાંઠા વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર

 પોરબંદર કાંઠા વિસ્તારમાં વાવાઝોડાની સંભાવના સામે લોકો સલામત સ્થળે ખસેડવાની કામગીરી રેસ્કયુ ટીમ દ્વારા કરવામાં આવી તે તસ્વીર.

(3:37 pm IST)
  • પોરબંદરમાં નિચાણવાળા વિસ્તારો ખાલી કરાવાઈ રહ્યા છે : પોલીસ સહિત ટીમની કામગીરી ચાલુ access_time 12:41 pm IST

  • રાજકોટમાં વાદળો છવાયા : બફારો વધ્યો : ગઈકાલે બપોરે આંશિક વાદળો છવાયા બાદ આજે સવારથી ફરી વાદળોની જમાવટ : ભેજનું પ્રમાણ વધતાં શહેરીજનો પરસેવે નિતર્યા : સવારે ૬૬% ભેજ access_time 11:36 am IST

  • હોડી છોડીને અમે કયાં જઈએ, હોડી જ અમારી રોજીરોટી છે : વેરાવળના માછીમારોએ વિસ્તાર ખાલી કરવાની ના પાડતા એનડીઆરએફની ટીમ પહોંચી : અધિકારીઓની સમજાવટ બાદ માછીમારોને સલામત સ્થળે ખસેડાયા access_time 12:41 pm IST