Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

સુરેન્દ્રનગર વાદીપરામાં ગટરના ભર ઉનાળે પાણી ભરાતા હોવાથી રહેવાસીઓ પરેશાન

વઢવાણ, તા.૧૨: સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ ખૂબ આકરી ગરમી પડી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ ખૂબ પીવાના પાણીની આકરી સમસ્યા છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં gudcની ખૂબ નબળી કામગીરી સાંમેં આવી છે.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ના મહાલક્ષ્મી ટોકીઝ પાછળ આવેલ વાદી પાર વિસ્તારમાં ભૂગર્ભ ગટર અન્યત ભૂગર્ભમાં છે.ત્યારે જિલ્લાની ભગર્ભ ગટર અત્યંત ફેઈલ છે.અને હાલ ખૂબ કરાબ પરિસ્થિતિ છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં gudcના કામ મામલે અનેક સવાલો ઉઠ્યા છે.

ત્યારે ગઈ કાલે સુરેન્દ્રનગર મહાલક્ષ્મી ટોકીઝ પાછળ આવેલ વાદી પાર વિસ્તામાં આવેલ પહેલી ગલીમાં ભુગર્ભ ગટરના પાણી રસ્તા પર ભરાયા હતા.ત્યારે ત્યાંના સ્થાનિક લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ત્યારે આગામી સમયમાં આ ભૂગર્ભ ગટર ની સમસ્યા હલ થાય તેવી લોક માંગ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી હતી.

(1:23 pm IST)