Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીનો તા. ૧૫મીએ બાઇક રેલી સાથે ભાવનગરમાં સન્માન સમારોહ

ભાવનગર તા ૧૨  : ગુજરાતની તમામ લોકસભા બેઠકો પર કેશરીયો લહેરાવી અભુતપૂર્વ વિજય અપાવનાર પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીનું શહેર ભા.જ.પ. દ્વારા ૧૫મી જુને સન્માન પ્રભારી મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સંગનિ પ્રભારી મહેશભાઇ કસવાલા, શહેર અધ્યક્ષ સનતભાઇ મોદી, અને સાંસદ ભારતીબેન શીયાળની ઉપસ્થિતીમાં બાઇક રેલી યોજાશે. આ અંગે શહેર ભા.જ.પા. અધ્યક્ષ સનતભાઇ મોદીએ જણાવ્યું હતું કે ભાવેણામાં ભવ્ય સન્માન સાથે બાઇક રેલી જન અભીવાદન રેલી યોજવામા ંઆવશે,ે જેનું પ્રસ્થાન સવારે ૮ કલાકે જશોનાથ સર્કલથી કરી, ગંગા જાળીયા તળાવ શહીદ ભગવતસિંહ ચોક, મોતીબાગ રોડ, કાળાનાળા, દાદા સાહેબ, પાનવાડી, વિજય ટોકીઝ, તલાવડી, કુંભારવાડા સર્કલ, અમર સોસાયટી, રેલ્વે ફાટક, ભાયાણી વાડી, શાસ્ત્રીનગર, વિજયરાજનગર, જવેલ્સ સર્કલ, ધોબી સોસાયટી, સરીતા સોસાયટી, કુમદવાડી, બોર તળાવ, હરખાભાભાની વાડી, કલેકટર થી ગણેશનગર થઇ મસ્તરામબાપા મંદિરે સમાપન થશે.

(12:00 pm IST)
  • વિડીયો : કચ્છના રાપરમાં મોડી સાંજથી વાયુ વાવાઝોડાની અસર શરુ થઈ ગઈ હોવાનું સ્કાયમેટે એક વિડીયો પ્રસિદ્ધ કરીને જણાવ્યું છે. access_time 10:27 pm IST

  • બપોરે ૩ વાગ્યે લેવાયેલ ઈન્સેટ તસ્વીરમાં ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડુ ધસી રહ્યું છે. વાદળોનો જબ્બર સમૂહ જોવા મળી રહ્યો છે. access_time 3:54 pm IST

  • ૧૦ જિલ્લાઓના ૩૧ તાલુકામાં સ્થળાંતરની કામગીરી શરૂ : વહીવટી તંત્રને ઝડપી કામગીરી કરવા તંત્રને તાકીદ કરતા વિજયભાઈ રૂપાણી access_time 11:08 am IST