Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

કોડીનારનાં વડનગર રોડ ઉપર વિજ વાયર પડતા ર ને ઇજા

કોડીનાર તા. ૧ર :.. કોડીનારના વડનગર રોડ ઉપર 'વાયુ' વાવાઝોડાની અગાહીના પગલે ઝરમર વરસાદ સાથે પવન ફુંકાયો હતો.

વડનગર રોડ ઉપરથી પસાર થતા ર બાઇક ચાલક ઉપર વિજ તાર પડતા બન્નેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડાયા છે.

(12:02 pm IST)