Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

સોમનાથ મંદિર નજીક જાહેરાતના હોર્ડીંગ્સ દૂર કરાયા

પ્રભાસ પાટણ : સોમનાથ મંદિરની આજુ બાજુમાં જાહેરાતનાં મોટા-મોટા  બોર્ડ અને હોર્ડીંગ આવેલા હતા પરંતુ તા. ૧ર-૧૩ નાં વાવાઝોડાની હવામાન ખાતાની આગાહી ને ધ્યાને લઇ અને આ મોટા-મોટા બોર્ડ ઉતારી લેવામાં આવેલ છે જેની ભારે પવનને કારણે આ બોર્ડ પડવાને કારણે કોઇ જાનહાની કે નુકસાની અટકી શકે. (તસ્વીર : દેવાભાઇ રાઠોડ, -પ્રભાસ પાટણ)

(11:16 am IST)