Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

વાવાઝોડા સંદર્ભે ટેલીફોન તંત્ર હાઇએલર્ટ જયુબેલી બાગ ખાતે જીલ્લાનો સ્પે. કન્ટ્રોલ રૂમ

વાવાઝોડા સંદર્ભે રાજકોટ ટેલીકોમ તંત્ર ધડાધડ પગલા લીધાઃ તમામ ટાવર ચાલુ રહે અને લાઇટ જાય તો ડીઝલથી જનરેટર સેટ ચાલુ કરી દેવા આદેશો રાઉન્ડ ધ કલોક સ્ટાફ દ્વારા વોચઃ વીવીઆઇપી નંબરો ઉપર ખાસ સ્ટાફ બેસાડાયોઃ ગઇકાલે સુરે. થી કપાયેલ ઓએફસી કેબલ જોડી દેવાયોઃ રાજકોટના હજારો ફોન ૧II કલાક મૂંગા રહ્યાઃ રાત્રે ૯ વાગ્યે શરૂ થયા

(11:14 am IST)