Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

ત્રંબા પાસે દૂધનું વાહન પલ્ટી ગયું

શિહોરથી રાત્રીના રાજકોટ તરફ આવી રહેલું અમુલ દૂધનું વાહન જીજે૧૦ટીવી-૩૪૫૫ ઢાંઢણીના પાટીયા પાસે ટાયર ફાટવાને કારણે ઉંધી વળી જતાં ૩૦૦ લિટર દૂધના પાઉચ ફુટી જતાં રોડ પર દૂધની રેલમછેલ થઇ હતી. સદ્દનસિબે કોઇને ઇજા થઇ નહોતી. ત્રંબાના જી.એન. જાદવે તસ્વીર મોકલી હતી.

(11:38 am IST)