Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

ગોંડલમાં છેલ્લા ત્રણ દિવસથી વાદળીયુ વાતાવરણ થાય છે અંધારપટ છવાયો છે અને ધરતી પુત્રો રાહ જોઇ રહ્યા છે કે મેહુલીયો મન મૂકીને કયારે વરસશે? (તસ્વીર ભાવેશ ભોજાણી.ગોંડલ)

(11:38 am IST)