Gujarati News

Gujarati News

News of Sunday, 12th May 2019

મોરબીમાં વહેલી સવારે કાળા વાદળોથી આકાશ ઘેરાયું : ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી છાંટા : બફારો

વરસાદી છાંટા પડ્યા બાદ વાતાવરણમાં ઠંડકની બદલે ગરમીનું પ્રમાણ વધ્યું

મોરબીમાં વહેલી સવારે કાળા વાદળોથી આકાશ ઘેરાયું હતું મોરબી જિલ્લાના કાંઠા વિસ્તારમાં વરસાદી છાંટા પણ પડ્યા હતા ભરઉનાળે વરસાદી માહૌલ તથા ખેડૂતોમાં ચિંતાની લહેર વ્યાપી છે

  વરસાદી છાંટા પડ્યા બાદ વાતાવરણમાં ઠંડકની બદલે ગરમીનું પ્રમાણ વધ્યું છે હવાનું દબાણ ઘટવાના કારણે લોકો બફારો અનુભવી રહ્યા છે

(5:05 pm IST)