Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

જામનગર : ખંભાળીયાના સરકારી વકીલ લાબાભાઇ ચાવડાની લીંબડી પાસે કારનો જોરદાર અકસ્‍માત : સારવાર માટે રાજકોટ ખસેડાયા : તેમના પત્‍નીની હાલત ગંભીર

જામનગર : ખંભાળીયાના સરકારી વકીલ લાબાભાઇ ચાવડાની કારનું અમદાવાદ હાઇવે લીંબડી પાસે જોરદાર અકસ્માત થયું છે. જેમાં તેમના પત્નીની હાલત ગંભીર હોવાનું જાણવા મળેલ છે. લાભાભાઇને રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

(9:30 pm IST)