Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

ધ્રાંગધ્રામાં પોલીસનું પ્રેરણારૂપ પગલુ

વઢવાણ : ઉનાળામાં ગરમીનો પારો ૪૪ ડીગ્રી ઉપર જઇ રહ્યો છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનું પ્રમાણ વધતુ જોવા મળે છે ત્યારે ધ્રાંગધ્રા ખાતે પોલીસ અધિકારીઓ અને સ્ટાફે ઝુપડપટ્ટીમાં નાના બાળકોને પગમાં ચપ્પલ પહેરાવી ખરા અર્થમાં પ્રેરણારૂપ કાર્ય કર્યુ હતુ. (તસ્વીર-અહેવાલ : ફઝલ ચૌહાણ, વઢવાણ)

(11:51 am IST)