Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

વિસાવદરમાં બપોરના ર વાગ્‍યા બાદ દરરોજ સ્‍વયંભૂ લોકડાઉન

(યાસીન બ્‍લોચ દ્વારા)  વિસાવદર તા.૧૨ : વિસાવદર શહેરમાં આજથી બપોરના ૨ વાગ્‍યા બાદ દરરોજ સ્‍વયંભૂ લોકડાઉન રહેશે.

સવારના ૭ થી બપોરના ૨ સુધી જ બજારો ખુલ્લી રહેશે. વ્‍યાપારીઓનો કોરોના સંક્રમણને ધ્‍યાને લઈ પાલિકા સુત્રધારો સાથેની બેઠકમાં સ્‍વૈચ્‍છિક નિર્ણય કરાયો છે.

(1:50 pm IST)