Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

ટંકારામાં ધો.૧૦ની પરીક્ષાનો શાંતિપુર્વક પ્રારંભ

 ટંકારાઃ આજે ધો.૧૦ના  ન્યુ એસએસસી પરીક્ષાનો પ્રારંભ થયેલ છે. વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લી ઘડી સુધી વાંચીને તૈયારી કરવામાં આવેલ. પાંચ કેન્દ્રોમાં પરીક્ષા શરૂ થયેલ છે. પરીક્ષા કેન્દ્રો ખાતે કુમકુમ તિલક કરી મીઠા મોંઢા કરવાની વિદ્યાર્થીઓને શુભેચ્છા અપાયેલ. ૧૭૦૦ થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે. (તસ્વીરઃ અહેવાલઃ હર્ષદરાય કંસારા-ટંકારા) (૪.૯)

(1:00 pm IST)