Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

આટકોટમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ

 અટકોટ : પટેલ સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત શ્રી વિદ્યા વિહાર હાઇસ્કૂલમાં વિદ્યાર્થીઓનું સ્વાગત કરીને બોર્ડની પરીક્ષાનો પ્રારંભ કરવાયો હતો. (તસ્વીર-અહેવાલ વિજય વસાણી-આટકોટ)

(11:57 am IST)