Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

બાબરામાં ચકલીને ચણ માટે સ્ટેન્ડનું વિતરણ

બાબરા : આવકાર ગ્રુપ ના સભ્યો દ્વારા  ચકલીને ચણ માટે ગ્રુપના સભ્યોએ જાતે માળા જેવા સ્ટેન્ડ બનાવવા આવ્યા હતા અને પાણી માટે પણ વ્યવસ્થા કરી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં સોસાયટીઓ અને દુકાનદારોને ચકલીના સ્ટેન્ડ (માળા) નુ મફત વિતરણ કરવામાં આવ્યું હતું. શહેર જનતાએ પણ આ કામગીરી બિરદાવીને ઘરે અને દુકાનને સ્ટેન્ડ લગાવ્યા હતા.ઙ્ગઆ કામગીરીમાંમયુરભાઇ રાવળ સહીત ગ્રુપના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. (તસ્વીર - અહેવાલ : મનોજ કનૈયા, બાબરા)

(9:34 am IST)