Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

ભાવનગરની શ્રી સ્વામિનારાયણ હાઇસ્કૂલને રાજ્યની બેસ્ટ શાળાનો એવોર્ડ માટે પસંદગી

ભાવનગર :જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શાળા તરીકે પસંદ કરવા રાજ્યની કોર ગ્રુપની બેઠક સંયુક્ત શિક્ષણ નિયામકની ચેમ્બરમાં મળે જેમાં સભ્યો સર્વશ્રી એચ,એન ચાવડા પી,બી ખર્ચાળીયા આર,જે માછી અને દીપકભાઈ દરજી ઉપસ્થિત રહ્યાં હતા ચાલુ વર્ષે 15 દરખાસ્તો આવી હતી જેમાં ડોક્યુમેન્ટ્સ પ્રેઝન્ટેશન અને એપ્રોલઝલ ફોર્મની ચેક્સની બાદ ભાવનગરની શ્વાનમિનારાયણ હાઇસ્કૂલને પ્રથમ ઉત્તર બુનિયાદી કન્યા વિધાલય બોરખડી તાપી ને બીજાક્રમ અને આર,જે ,એચ હાઈસ્કૂલ ઢસા જંકશન બોટાદને ત્રીજાક્રમે પસંદ કરાઈ હતી.

(10:46 pm IST)
  • મુંબઇમાં ૩૮ કરોડના કોકેન સાથે ચાર વિદેશીની ધરપકડ access_time 3:23 pm IST

  • અંજારમાં ગુજરાત પોલીસે કર્યું દિલધડક ઓપરેશન: ATM વાનના કર્મચારીઓ ઉપર ફાયરીંગ કરી રૂ. 34 લાખની લૂંટ કરનાર હરિયાણાની ગેંગના બે સાગરિતોની કરી ધરપકડ : લૂંટારાઓ દ્વારા ફાયરીંગ કરવા છતાં પોલીસે જીવના જોખમે પાંચ કિલોમીટર સુધી પીછો કરી ઝડપી પાડયા access_time 1:12 am IST

  • મહેસાણા : દૂધસાગર ડેરીએ સાગરદાણના ભાવમાં વધારો કર્યો :સાગરદાણના ભાવ ૧૧૦૦થી વધારીને ૧૧૫૦ કરાયા :૭૦ કિલોની સાગરદાણ બોરીમાં રૂ.૫૦નો ભાવવધારો કરાયો :ભાવ વધારો આજથી લાગુ થશે access_time 12:25 am IST