Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

મીઠાપુરના રાખીબેનને નાસિકમાં બ્રોન્ઝ મેડલ

 મીઠાપુર તા.૧૨: તાજેતરમાં નાસિક ખાતે મીનાતાઇ ઠાકરે સ્ટેડીયમમાં ૩૯મી નેશનલ માસ્ટર્સ એથ્લેટીકસ ચેમ્પીયનશીપ યોજવામાં આવી હતી. આ વખતે પણ દર વર્ષની જેમ અનેક ખેલૈયાઓએ સારામાં સારો દેખાવ કર્યો હતો. તેમાં મીઠાપુરના રાખીબેન દફતરીને ૮૦ મીટર હર્લ્ડ્સ સ્પર્ધામાં ત્રીજા ક્રમે આવી બ્રોન્ઝ મેડલ મેળવી મીઠાપુરનું ગૌરવ વધારેલ છે.(૧.૬)

(2:33 pm IST)
  • ચંદ્રબાબુ નાયડુના ઉપવાસ પૂર્ણ : પૂર્વ પીએમ દેવગૌડાએ કરાવ્યા પારણા :વિપક્ષી નેતાઓ થયા એકજુથ :ચંદ્રાબાબુ નાયડુએ રાત્રે 8,20 કલાકે પોતાના એક દિવસના ઉપવાસ ખત્મ કર્યા હતા access_time 1:07 am IST

  • ભૂપેન હઝારિકાના પુત્રએ ભારત રત્ન લેવા કર્યો ઇન્કાર :ભાઈએ કહ્યું હું તેમાં સહમત નથી :ભૂપેન હઝારિકાના મોટા ભાઈ સમર હઝારિકાએ કહ્યું કે ભારત રત્ન પાછો આપવાનો નિર્ણંય તેના પુત્રનો હોય શકે છે પરંતુ હું તેમાં સહમત નથી access_time 1:07 am IST

  • લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસમાં ભારે સળવળાટ : આશાબેન પટેલના રાજીનામા બાદ : આશાબેનના પક્ષ પલટાથી આક્રોશિત પાટીદારોના નવા નેતા લોકસભા ચૂંટણીમાં ઉતરવાની તૈયારીમાં : એ.જે. પટેલની સાથે તુષાર પટેલ પણ કરે છે ચૂંટણી લડવાની તૈયારી : મહેસાણા ડિસ્ટ્રીકટ બેંકમાં ડાયરેકટર છે તુષાર પટેલ access_time 3:52 pm IST