Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

ઉનામાં પરીક્ષામાં છબરડા સામે આવેદન

ઉના : ભકત કવિ  નરસિંહ મહેતા યુનિવર્સિટી ના પરિણામમા ં છબરડા  સામે આવેદન પત્ર  ઉના તાલુકા વાલી મંડળ અને વિદ્યાર્થી પરિષદ  દ્વારા  વિદ્યાર્થીઓને સાથે રાખી  પ્રાંત અધિકારીને રસીક ચાવડા, પ્રતીક મોરઝરીયા વગેરે એ આપેલ તે તસ્વીર (તસ્વીર નિરવ ગઢીયા-ઉના)  (૩.૫)

(11:25 am IST)
  • બૈતૂલના ભાજપના સાંસદ જ્યોતિ ધુર્વનું જાતિ પ્રમાણપત્ર કેન્સલ ;વધી શકે છે મુશ્કેલી :જનજાતીય કાર્ય વિભાગની તપાસ સમિતિએ ધૂર્વનું અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્ર રદ કરવા પરનો પ્રતિબંધ હટાવ્યો :એટલે કે જ્યોતિ ધુર્વ જનજાતીય વર્ગના નથી access_time 1:02 am IST

  • કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાનું પોરબંદર લોકસભા બેઠકથી લડવા મુદ્દે નિવેદન :પક્ષ જેની પસંદગી કરશે તેને ચૂંટણીમાં વિજયી બનાવીશું : રાદડિયા પરિવારના સભ્યને ચૂંટણી લડાવવાની ચર્ચા : જયેશ રાદડિયા કે તેમના ભાઇ લલિત રાદડિયાને ભાજપ ઉતારી શકે છે મેદાનમાં access_time 12:28 am IST

  • ટીએમસી ધારાસભ્યની હત્યા મામલે આરોપી મુકુલ રોયે આગોતરા જમીન અરજી કરી :મુકુલ રોયના વકીલ શુભાશિષ દાસગુપ્તાએ કહ્યું કે આગોતરા જમીન અરજી જસ્ટિઝ જોયમાંલયો બાગચીની અધ્યક્ષતાવાળી ખંડપીઠ સમક્ષ સુનાવણી માટે આવશે તેવી આશા છે access_time 1:07 am IST