Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

સ્મૃતિ ઇરાની સાંજે ભાવનગરમાં

ભાવનગર તા. ૧૨: કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની આજે તા. ૧૨નાં રોજ ભાવનગરનાં પ્રવાસે આવી રહેલ છે.

ભાવનગરમાં ભાજપ દ્વારા યોજાનાર પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં વકતવ્ય આપવા કેન્દ્રીય ટેકસટાઇલ મંત્રી સ્મૃતિ ઇરાની ભાવનગર આવી રહેલ છે. સાંજે ૪ વાગ્યે શહેરનાં ઈસ્કોન કલબ ખાતે યોજાનાર પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં તેઓ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં ભાજપનાં હોદ્દેદારો, સાંસદ, ધારાસભ્યો, નગરસેવકો તેમજ શહેરનાં ઉદ્યોગપતિઓ પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહેશે.(૧.૫)

 

(11:15 am IST)
  • તમામ બુથમાં VVPAT ગોઠવવા PIL: હાઈકોર્ટમાં ફેંસલો આવવા સંભાવના: ચૂંટણીપંચનો આદેશ છતાં હજુય VVPAT ઉપલબ્ધ ન હોવાનો દાવો : આ લોકસભા ચૂંટણીમાં તમામ ઈવીએમને VVPAT સાથે જોડવાની માંગ access_time 11:17 am IST

  • ભૂપેન હઝારિકાના પુત્રએ ભારત રત્ન લેવા કર્યો ઇન્કાર :ભાઈએ કહ્યું હું તેમાં સહમત નથી :ભૂપેન હઝારિકાના મોટા ભાઈ સમર હઝારિકાએ કહ્યું કે ભારત રત્ન પાછો આપવાનો નિર્ણંય તેના પુત્રનો હોય શકે છે પરંતુ હું તેમાં સહમત નથી access_time 1:07 am IST

  • અમદાવાદ: મહેસાણા જિલ્લામાં હાર્દિકને પ્રવેશવા માટેની પરવાનગીનો મામલો : હાર્દિકને જિલ્લામાં પ્રવેશવું જોઈએ કે નહીં તે માટે જવાબ રજૂ કરવા હાઇકોર્ટે સરકારને આદેશ આપ્યો : જવાબ રજુ કરવા સમય માંગતા સુનાવણી ટળી access_time 12:24 am IST