Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

કોડીનાર પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા આવેદન

 કોડીનાર : તાલુકા પ્રાથમીક શિક્ષકસંઘ દ્વારા ૧૯૯૭થી ભરતી થયેલ તમામ શિક્ષકોને સિનિયોરીટી બઢતી અને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મુળ તારીખથી આપવા અંગે ધારાસભ્યશ્રીને આવેદનપત્ર આપી સરકારશ્રીમાં રજૂઆત કરવા જણાવેલ. સરકારના પરીપત્રથી જણાવ્યા મુજબ સિનીયોરીટી બઢતી અને ઉચ્ચતર પગાર ધોરણના નોકરી ગણતરીમાં લેવામાં આવશે પરંતુ આજદિન સુધી સરકારે અમલ કરેલ નથી. તેથી ગુજરાત પ્રાથમિક શિક્ષકોને અસંતોષ અને અન્યાય થયેલ છે. રજૂઆત કરવામાં આવી તે તસ્વીર.

(2:30 pm IST)
  • ચંદ્રબાબુ નાયડુના ઉપવાસ પૂર્ણ : પૂર્વ પીએમ દેવગૌડાએ કરાવ્યા પારણા :વિપક્ષી નેતાઓ થયા એકજુથ :ચંદ્રાબાબુ નાયડુએ રાત્રે 8,20 કલાકે પોતાના એક દિવસના ઉપવાસ ખત્મ કર્યા હતા access_time 1:07 am IST

  • ભૂપેન હઝારિકાના પુત્રએ ભારત રત્ન લેવા કર્યો ઇન્કાર :ભાઈએ કહ્યું હું તેમાં સહમત નથી :ભૂપેન હઝારિકાના મોટા ભાઈ સમર હઝારિકાએ કહ્યું કે ભારત રત્ન પાછો આપવાનો નિર્ણંય તેના પુત્રનો હોય શકે છે પરંતુ હું તેમાં સહમત નથી access_time 1:07 am IST

  • બૈતૂલના ભાજપના સાંસદ જ્યોતિ ધુર્વનું જાતિ પ્રમાણપત્ર કેન્સલ ;વધી શકે છે મુશ્કેલી :જનજાતીય કાર્ય વિભાગની તપાસ સમિતિએ ધૂર્વનું અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્ર રદ કરવા પરનો પ્રતિબંધ હટાવ્યો :એટલે કે જ્યોતિ ધુર્વ જનજાતીય વર્ગના નથી access_time 1:02 am IST