Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

ભાવનગર પુસ્તકનું વિમોચન

ભાવનગરઃ ફોટોગ્રાફર અજય જાડેજા દ્વારા 'અકસ્માતથી બચો' નામનું પુસ્તક વિમોચન થયુ છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ  અભિનંદન પત્ર લખ્યો છે. આ પુસ્તક મુખ્ય મંત્રી રૂબરૂ આપવામાં આવ્યુ હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ  પત્ર લખીને અભિનંદન પાઠવ્યા છે. મુખ્યમંત્રીને પુસ્તક આપવામાં આવ્યુ તે તસ્વીર.

(11:53 am IST)
  • રાજકોટ : ખૂબ વિવાદિત થયેલ સંવિધાન બચાવો ની કાલે રાજકોટમાં યોજાનારી રેલી અંગે સભાને આખરે પોલીસ તંત્રની મંજૂરી. શાસ્ત્રી મેદાન ખાતે યોજાશે સભા. સભા સ્થળ અંગે બે દિવસથી ચાલતી હતી ખેંચતાણ. અંતે શાસ્ત્રી મેદાન આપવા માટે તંત્ર તૈયાર. જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે. access_time 10:51 pm IST

  • ચંદ્રબાબુ નાયડુના ઉપવાસ પૂર્ણ : પૂર્વ પીએમ દેવગૌડાએ કરાવ્યા પારણા :વિપક્ષી નેતાઓ થયા એકજુથ :ચંદ્રાબાબુ નાયડુએ રાત્રે 8,20 કલાકે પોતાના એક દિવસના ઉપવાસ ખત્મ કર્યા હતા access_time 1:07 am IST

  • સુરત ટેક્ષટાઇલ માર્કેટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ફોટાની પ્રિન્ટ વાળી સાડી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર :લોકસભા ચૂંટણી પહેલા મોદી સાડીએ મચાવી ધૂમ access_time 12:26 am IST