Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

સુરેન્દ્રનગર મેઇન રોડ ઉપર ટ્રેકટરનું ટાયર નીકળી જતા રાહદારીને અડચણ

સુરેન્દ્રનગરના મેઈન રોડ બસ સ્ટેન્ડ રોડ મિલન સી નેમા પાસે અચાનક ટ્રેકટર નું ટાયર નીકલી ગયું હતું અને રોડની મધ્યમાં ટાયર નીકળી ગયું હતું અને આ રોડ પરથી પસાર થતા રાહદારીઓને તકલીફને સામનો કરવો પડ્યો હતો અને ટ્રાફીકની સમસ્યા ઉદભવી હતી.

(12:42 pm IST)