Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

ધોરાજીમાં મતદાન જાગૃતિ રેલી

ધોરાજીઃ અહીંયા નગરપાલીકાની ચુંટણીને અનુલક્ષીને સરકારી કન્યા પ્રાથમીક શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ માર્ગો ઉપર બેનરો સાથે રેલી યોજી મતદાન અંગે માહીતી પ્રસરાઇ હતી. સાથેસાથે શહેરીજનોને ગુલાબના ફુલો આપી ૧૦૦ ટકા મતદાન કરવા પણ અનુરોધ કર્યો હતો. તસ્વીરમાં રેલીમાં જોડાયેલ છાત્રાઓ દર્શાય છે.

(12:37 pm IST)