Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

કચ્છના નલીયાકાંડના આરોપીઓને બચાવવા જેન્તી ભાનુશાળીની હત્યાઃ તુષાર ચૌધરી

વ્યારામાં અસામાજીકોની ડામી દેવા ભાજપની રેલી નીકળતા કોંગ્રેસ બેબાકળી બનીઃ વ્યારામાં કોંગ્રેસની રેલી '' ભાજપથી બેટી બચાવો''ના નારા લાગ્યાઃ તાપીના રાજકારણમાં ગરમી

 અમદાવાદઃ ભાજપના રાજમાં મહિલાઓ પર અત્યાચાર વધ્યાનાઆક્ષેપ સાથે વ્યારામાં કોંગ્રેસ દ્વારા રેલીનું આયોજનકરવામાં આવ્યું હતું. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. તુષારચૌધરીની અધ્યક્ષતામાં નીકળેલી રેલીમાં ભાજપથી બેટીબચાવોના નારા લાગ્યાં હતાં.

 તુષાર ચૌધરીએ ભાજપ પરઆક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, નલિયાકાંડના આરોપીઓનેબચાવવા માટે જયંતી ભાનુશાળીની હત્યા કરવામાં આવીછે.

ઙ્ખાપી જિલ્લાના વ્યારાનું રાજકારણ છેલ્લા એકાદસપ્તાહથી ગરમાયું છે. ગઙ્ખ સોમવારે વ્યારા ખાઙ્ખે ભાજપ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હઙ્ખું. ભાજપે આરેલી દ્વારા વ્યારા ન રમાં અસામાજિક ઙ્ખત્વોને ડામવામાટેનો અવાજ ઉઠાવ્યો હઙ્ખો. જ્યારે શુક્રવારે કોંગ્રેસ દ્વારા યોજાયેલી રેલીમાં મહિલાઓ પર થઙ્ખા અત્યાચારો દિન પ્રૅઙ્ખદિન વધી રહ્યાં હોવાના આક્ષેપ સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હઙ્ખું. જેમાં જોડાયેલી મહિલાઓએભાજપ વિરોધી નારાઓ લગાવ્યા હઙ્ખાં. સાથે કટ આઉટઅને બેનર પર સુત્રો લખીને વિરોધ પ્રદૅચ્ઙ્ખ કર્યો હઙ્ખો.રેલીમાં જોડાયેલા ડો. ઙ્ખુષાર ચૌધરીએ જણાવ્યું હઙ્ખું કે,ભાજપના રાજમાં અસામાજિક પ્રવૃત્તિઓ વધી ગઈ છે.પાક્ઙ્ખાના પાપ છુપાવવા પશ્ચઙ્ખાના જ નક્ઙ્ખાઓની હત્યા કરવામાં આવી રહી છે. માં-બેટી ભાજપના રાજમાંસલામઙ્ખ નથી માટે અમારે આ રેલીનું આયોજન કરવું પડ્યું છે.

(3:25 pm IST)