Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

આંબાઓમાં મોર

મેંદરડાઃ કેસર આંબાઓમાં મોરનું મબલખ આવરણ થયું છે તેમજ ખાખટી કેસ પણ જોવા મળી રહી છે. આ વખતે મોરનુ મબલખ આવરણ નિહાળીને ખેડુતોને તારપૂર આવક થવાની આશા દેખાય રહી છે.(તસ્વીરઃ- ગૌતમ શેઠ)

 

(12:01 pm IST)