Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

ઓખામાં પતંગ બજારનો ધમધમાટ

 મકરસંક્રાંતિ પર્વને હવે બે દિવસ બાકી છે. ત્યારે ઓખાની પતંગબજાર ધમધમી ઉઠી છે. જો જી.એસ.ટી.ને કારણે પતંગદોરા મોંઘા થયા છે. ૨૧૨ થી ૨૦૦સુધીનાં પતંગો અને રૂ. ૩૦થી ૧૨૦૦ સુધીનાં દોરાની વેરાયટીઓ જોવા મળી રહી છે. તસ્વીરમાં પતંગબજારનાં વેપારીઓ નજરે પડે છે. (તસ્વીર-અહેવાલઃ હરેશ ગોકાણી, ઓખા)(૧.૮)

(11:53 am IST)
  • બનાસકાંઠા : ભૂસ્તર વિભાગનો સપાટો :પાલનપુર, અંબાજીમાં રોયલ્ટી ચોરી કરતા વાહનો ઝડપાયા: તમામ વાહનમાલિકો સામે દંડની કાર્યવાહી કરાઈ access_time 10:45 pm IST

  • છોટાઉદેપુર : મધ્યપ્રદેશમાં કથિત આંતર રાજય બાળ તસ્કરીનો કેસ :પોલીસે વધુ એક બાળક ઉગારી પાલક પિતાની ધરપકડ કરી :આરોપી શૈલુ રાઠોડે રૂ.૧ લાખમાં વેચ્યું હતું ચાર માસનું બાળક :રિકવર કરેલા કુલ બાળકોની સંખ્યા ૧૪ પર પહોંચી :બાળ તસ્કરી કેસમાં આરોપીઓની સંખ્યા ૨૪ પહોંચી access_time 10:49 pm IST

  • સુપ્રીમ કોર્ટને મળશે 2 નવા જજ : કર્ણાટકના ચીફ જસ્ટિસ શ્રી દિનેશ મહેશ્વરી અને દિલ્હી હાઇકોર્ટના જજ શ્રી સંજીવ ખન્ના બનશે સુપ્રિમકોર્ટના જજ અને ભારતના ચીફ જસ્ટિસ શ્રી ધનંજય ચંદ્રચુડની નિવૃતી બાદ જસ્ટીસ સંજીવ ખન્ના બનશે સુપ્રીમ કોર્ટના નવા ચીફ જસ્ટીસ તેમ આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળે છે. access_time 1:48 am IST