Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

જસદણઃ ટ્રેકીંગ કેમ્પ

જસદણઃ શ્રી આરૂણી શૈક્ષણિક સંકુલ-સાણથલી દ્વારા વર્ષ ૨૦૧૮માં શાળાના શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવેલ છે. જેમા સાપુતારા ગીરીમથક ખાતે ટ્રેકીંગ કેમ્પ યોજાયો હતો. જેમાં રોપલીંગ, રોક કલાઈસિંગ, રીવર ક્રોસીંગ, મંકી ક્રાઉલીંગ, ટ્રેકીંગ વગેરે દ્વારા જીવનમાંથી ડર કાઢીને પ્રકૃતિની મજા માણી હતી. સનરાઈઝ અને સનસેટ જેવા સાઈટ સીનની પણ મજા માણી હતી (તસ્વીર-અહેવાલઃ ધર્મેશ કલ્યાણી-જસદણ)

(12:05 pm IST)