Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

ગુજરાત ઠાકોર સમાજ અનામત સમિતિના મોરબી જિલ્લા અધ્યક્ષ તરીકે સુરેશભાઈ શીરોહિયાની વરણી

મોરબીના કોંગ્રેસ અગ્રણી સુરેશભાઈ શીરોહિયાની તાજેતરમાં ગુજરાત ઠાકોર સમાજ અનામત સમિતિના જીલ્લા અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે

ગુજરાત ઠાકોર સમાજ અનામત સમિતિના પ્રદેશ અધ્યક્ષ અજમલ ઠાકોર અને પ્રદેશ મહામંત્રી અમરસિંહ ડાભી દ્વારા તાજેતરમાં ગુજરાત ઠાકોર સમાજ અનામત સમિતિના મોરબી જીલ્લા અધ્યક્ષ તરીકે સુરેશભાઈ પોપટભાઈ શીરોહિયાની વરણી કરવામાં આવી છે

ત્યારે હોદેદારો અને સંગઠન અગ્રણીઓએ આ વરણીને આવકારી છે અને અભિનંદન પાઠવ્યા

(1:06 am IST)